Tasweer-ke Hin/Eng sandeshen Gujarati-me:
-૪૨/૦૧: સંસારમાં કશું ના અવળે તેનો વાંધો નથી,પણ એડજસ્ટ થતા તો આવડવું જ જોઈએ.. -૪૩/૦૨: જેને તમે જોક સમજી રહ્યા છો પણ યાદ રાખો એ તમને ભારે શોક આપશે... -૪૪/૦૩: સામેની વ્યક્તિ જરા વધારે પ્રમાણમાં ભોળી હતી એટલે તમે ચતુર કહેવાયા એ વાત જીંદગીમાં ભૂલશો નહિ.. -૪૫/૦૪: ઉડવા કરતાય આપને જયારે ઝુકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની નિકટ હોઈએ છીએ... -૪૬/૦૫: જેની સાથે તમે hasyaa, કુદ્યા તેને કદાચ ભૂલી શકો, જેની સાથે તમે રુદન કર્યું તેને કદાપી ભૂલી શકવાના નથી... -૪૭/૦૬: આપણે આપના સત્યો કરતા અસત્યોનો વધુ જોરશોરથી બચાવ કરીએ છીએ... -૪૮/૦૭: વીતેલા જીવનની ચિંતા છોડો, બાકીનું જીવન સુધારવા પ્રયત્ન કરો તો તમારું જીવન સુખમય થશે... -૪૯/૦૮: જે મેં આપ્યું તે મારી પાસે છે, જે મેં ખર્ચું તે મારી પાસે હતું, જે મેં મારી પાસે રાખી મુક્યું તે મેં ગુમાવ્યું... મુસા કાસમ.
--
ulfat-ka deeya hamne iss dil-me jalaya hay; ummid-ke phoolon-se iss ghar-ko sajaya hay ! @ # $ % ^ u0026 * ( ) : " u003c ? u003e /.,;'[]......ઉલફટકા દિયા હમને ઇસ દિલમે જલાયા હે, ઉમ્મીદ્કે ફૂલોસે ઇસ ઘરકો સજાયા હે!
http://www.funnypicturesjoke.com
No comments:
Post a Comment